જાણવા મળતી માહિતી અનુસાર ફરિયાદી મહિલાના ટ્રાન્સફર બિલ બનાવી અને સેલેરી બિલની રકમ તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપવાની અવેજીમાં સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તા (ઉ.વ.26, રહે. કસ્ટમ કોલોની, ગોપાલપુરી, ગાંધીધામ. મૂળ રહે. ગંગાપુર સીટી, જિલ્લો-સવાઇમાધોપુર, રાજસ્થાન)એ ચાર હજાર રૂપિયાની માંગ કરી હતી.
ગાંધીધામમાં કસ્ટમ કમિશનરની કચેરીનો કર સહાયક ૪,૦૦૦ રૂપિયાની લાંચ સ્વિકારતાં એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાઈ ગયો છે અને મહિલાની ફરિયાદના આધારે એસીબીએ કંડલા કસ્ટમ હાઉસની કચેરીના પાર્કિંગમાં છટકું ગોઠવી આરોપી સત્યપ્રકાશને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page /
group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment