Skip to main content

હડ્ડપ્પનનગરી અને રણ વિસ્તાર ને જોડતો એકલ - બાંભડકા રોડ ને મળી મંજુરી..

ભચાઉ તાલુકાના વિશ્વ વિખ્યાત અને પ્રવાસન ક્ષેત્ર ધોળાવીરા સ્થિત હડ્ડપ્પન સંસ્કૃતિ ને ઉજાગર કરતી ૫૦૦૦ થી પણ વધુ વર્ષ પૌરાણીક- ઐતિહાસિક નગરી હડ્ડપ્પનનગરી અને રણ વિસ્તાર ને જોડતો એકલ - બાંભડકા રોડ વચ્ચે આવતા ૧૯.૦૫ કી.મી. ધૂડખર અભ્યારણ ને કારણે રસ્તો બનાવવા ની મંજુરી મળતી હતી જે હવે સાંસદશ્રીના પ્રયત્નો થી લેખિત - મોંખિક વન અને પર્યાવરણ  મંત્રીશ્રી ડૉ. હર્ષવર્ધન જી પાસે રજૂઆત કરતા વાઈલ્ડ લાઈફ કમિટી અને વન વિભાગ દ્વારા શરતોને આધીન મંજુરી મળેલ છે,

સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૭/૨૦૦૮ માં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા ૪૦ કરોડની બજેટ માં પણ જોગવાઈ કરેલ હતી, રાજ્ય સરકાર દ્વારા અછતનાં સમય માં હયાત રસ્તા પર માટી કામ કરેલ હતું રસ્તે અભ્યારણ જાહેર થયા પહેલા એસ.ટી. સેવા પણ ચાલુ હતી પાછળ થી પાકો રોડ બનાવવા વન ખાતા તરફથી મંજુરી મળતા રસ્તો ડામર કામ થયેલ નથી ૭૩ કી.મી. નાં રસ્તામાં ૪૫ કી.મી. પાકો ડામર સપાટી ધરાવતો રોડ છે, ૪૫ થી ૬૪. કી.મી. રસ્તે અભ્યારણ છે અને ૬૪. થી ૭૩ કી.મી. સુધી પાકો રસ્તો છે.
તાલુકા મથક થી હાલે ખડીર જવા વાયા રાપર થઇ ૧૬૦ કી.મી. નું અંતર કાપવું પડે છે, તેમજ વિસ્તારના ૧૧ જેટલા ગામો ને મુખ્ય જીલ્લા મથકે આવન જાવન માટે ૩૨૦ કી.મી. જેટલું અંતર - સમય અને નાણાનો વેડફાટ નું ભોગ બનવું પડે છે, હવે એકલ - બાંભડકા વચ્ચે આવતા ધૂડખર અભ્યારણ માંથી રસ્તો બનાવવાની વાઈલ્ડ લાઈફ કમિટી દ્વારા મંજુરી મળતા ભચાઉ - ખડીર નો રસ્તો માત્ર ૬૦ થી ૭૦ કી.મી. નો થઇ જતા ૧૦૦ કી.મી. જેટલો ફેરો બચી જશે.
વુડનશીપ હડ્ડપ્પનનગરી જોવા લાખો પ્રવાસી આવે છે,જેથી માર્ગ બનતા ખુબજ અંતર ઘટી જશે અને પ્રવાશન ક્ષેત્ર ને પણ વેગ મળશે અને તાલુકા મથક ને જોડાતા રસ્તો બનતા વિસ્તાર નાં સ્થાનિક લોકોને ખુબજ સારી સવલત - સુવિધા ઉભી થશે તેમશ્રી ચાવડાએ જણાવ્યું હતું.

વિસ્તાર નાં  પૂર્વ અધ્યક્ષશ્રી ગુજરાત ગોપાલક બોર્ડ  ચેરમેનશ્રી અરજણભાઈ રબારી, ભચાઉ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નરેન્દ્રદાન ગઢવી, સાંસદશ્રી ચાવડા સાથે માન. મંત્રીશ્રી હર્ષવર્ધન જી ની મુલાકાત લઇ રજૂઆત કરતા ફલ સ્વરૂપ વાઈલ્ડ લાઈફ કમિટી દ્વારા ગુજરાત સરકારને રસ્તો કમિટીના નિયમો ને આધીન રસ્તો બનાવવાની મંજુરી મળેલ છે તે બદલ વિસ્તારના લોકો, જન પ્રતીનીધીશ્રીઓ તથા સાંસદશ્રી આનદ વ્યક્ત કર્યો હતો.


- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv