કોઠારા પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે ગત તા. ૪-૩-૨૦૧૮ ના રોજ કોઠારે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લુંટ અને બળાત્કાર ના ગુન્હા સબબ પોલીસે આરોપીની સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં આજ રોજ એટલે કે તા. ૨૦-૩-૨૦૧૮ ના રોજ આ ગુન્હાનો આરોપી એવો વસંત શિવજી મહેશ્વરી, ઉ.વ. ૨૧, રહે. મફતનગર, ડુમરા તા. અબડાસા વાળા ને પકડી પાડેલ.
પોલીસે વધુ માં જણાવ્યું હતું કે આરોપી વસંતે ધારદાર હથિયાર બતાવી ને આ કાંડ કર્યું હતું. એ રીતે આજ રોજ આ કામ ના આરોપી ને પુરાવાઓ સાથે પકડી પાડી અટક કરેલ છે. આ ગુન્હાની તપાસ નલીયા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ચલાવી રહ્યા હતા.. અહેવાલ અને તસ્વીર-જગદીશ ભાનુશાલી
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,

Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment