ભુજમાં શિવનગરમાં રહેતાં આધેડ આજે પરિવારજનોને જીકેમાં મૃત અવસ્થામાં મળ્યા
ભુજમાં ત્રણ દિવસ પૂર્વે લાપતા બનેલા આધેડનું આજે મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ, ભુજના શિવ નગરમાં રહેતા મોહનલાલ દયારામ રાજગોર (ઉ.વ.૫૪)ત્રણ દિવસ પૂર્વે તેમના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલ્યા ગયા હતા.જ્યારે તેમની શોધખોળ કરતી વખતે આજે તેઓ ભુજના આરટીઓ સર્કલ પાસે બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.જેથી તેમને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.પોલીસે મોતના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment