કચ્છમાં ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવ્યું , ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય એટલે હોળીની પ્રદક્ષિણા.
 |
કચ્છમાં ઠેરઠેર હોલિકાદહન કરવામાં આવ્યું |
હોળીના પર્વ નિમિત્તે આજે ક્ચ્છ પંથકમાં ઠેર ઠેર હોલિકાદ હન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.હોળીના પાવન પર્વ નિમિત્તે ભુજ ખાતે દરેક સોસાયટીઓ , નગરોમાં હોલિકાદહનના કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.હોળીએ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો પર્વ છે.જેથી શહેરીજનોએ હોળીના દર્શન કરીને પોતાના સ્વાસ્થ્ય અંગે પ્રાથના કરી હતી.
 |
Advertisement |
અને આશીર્વાદ મેળવ્યા હતા.નાના બાળકોએ પણ હોલિકા દહનની પ્રદક્ષિણા કરી હતી.ભુજમાં 100 થી 125 જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું.ભુજ ઉપરાંત અંજાર , ગાંધીધામ , ભચાઉ ,રાપર ,અબડાસા,નખત્રાણા,માંડવી,મુન્દ્રા ખાતે પણ હોલિકા દહન નું આયોજન કરવામાં આવ્યુ હતું.અને હોળી ના પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
 |
Advertisement
- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ , 97252 06123 - 37, 72260 06124 - 33,
Youtube : maa news live, Android app : maa news. Blog : maanewslive. blogspot. com Facebook : maa news live page / group Twitter : @jaymalsinhB
Email : jaymalsinhjadeja@gmail.com
Last Boll
|
 |
મોહે રંગ દે તોહે રંગ સે |
Comments
Post a Comment