ભુજ શહેરની ભાગોળે આવેલા અમન નગર ચાર રસ્તા પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા.જાહેરમાં ધાણીપાસાનો હાર જીતનો જુગાર રમતા (૧) અસલમ અબ્દુલ લાખા (૨) સતાર અબ્દુલ રજાક મેમણ (૩) ઈરફાન રજાક સમેજા (૪) વહાબ જુસબ મેમણ નામના આરોપીઓને પોલીસે રોકડ ૧૦,૯૦૦ ના મુદ્દામાલ સાથે ભુજ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા હતા. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમવાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Post a Comment