ભારતીય ફિલ્મ જગતની ચાંદની (શ્રી દેવી) દુબઈમાં અમાવસ (અવસાન) પામી.
હિન્દી ફિલ્મ ઉદ્યોગે એક પ્રસિદ્ધ અભિનેત્રી ગુમાવી છે, પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીનું અવસાન થયું છે, માહિતી અનુસાર, તેણી તેના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે દુબઈમાં લગ્નના સમારોહમાં હાજર રહી હતી.
ત્યાં તેઓ અચાનક કાર્ડિયાક એરેપ્ટ ( હાર્ટ એટેક ) નો હુમલો થતાં તેઓનું મોત થયું હતું . આ હૃદયરોગનો હુમલો દુબઈમાં 24 ફેબ્રુઆરી શનિવારનાં રાતે લગભગ 11-11: 30 કલાકે આવ્યો હતો.શ્રીદેવી 54 વર્ષનાં હતાં.
શ્રી દેવી હંમેશા ફિલ્મોમાં પોતાનાં અભિનય થી પ્રભાવ પાડ્યો હતો. બોલીવુડમાં પ્રવેશ્યા પહેલા શ્રીદેવીએ તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી.
![]() |
શ્રી દેવીની અંતિમ તસવીર - દુબઈ |
![]() |
દુબઈમાં લગ્નમાં પોતાની પુત્રી ખુશી સાથે |
![]() |
જેનાં લગ્નમાં ગયા હતા તે વર વધુ સાથે , શ્રી દેવી , બોની કપૂર અને ખુશી |
શ્રી દેવીનો અંતિમ વિડિઓ - દુબઈ લગ્નમાં
ધીમે ધીમે, ફિલ્માંકન વખતે, તે એક સમયે એક સ્ત્રી સુપરસ્ટાર બની હતી. શ્રીદેવી મી. ઇન્ડિયા , ચાંદની, નાગિના જેવા સુપરહીટ ફિલ્મોમાં કર્યું હતું . આ પછી, 2012 માં, ઇંગ્લીશ વિંગ્લિશથી ફિલ્મોમાં તેમને સફળતા મળી હતી. ભારત સરકારે 2013 માં તેમને પદ્મ શ્રી પણ આપ્યો હતો .
આ પણ વાંચો :
પ્રતીકાત્મક તસવીર
બૉર્ડર સિક્યોરીટી ફૉર્સે ક્રીક સરહદેથી વધુ એક પાકિસ્તાની ફિશીંગ બોટ ઝડપી પાડી છે. બીએસએફના આઈજી ઈન્દરકુમાર મહેતાએ આપેલી માહિતી મુજબ ગઈકાલે મોડી સાંજે સીરક્રીક નજીક આવેલી નલક્રીક પાસે આ બોટ પકડવામાં આવી હતી. બીએસએફની પેટ્રોલીંગ બોટને જોઈ બોટમાં સવાર બે પાકિસ્તાની માછીમારો બોટને પડતી મુકી પાકિસ્તાનની સીમામાં નાસી ગયા હતા. સિંગલ એન્જિનની બોટમાંથી માછલી, કરચલાં, પાણી અને ડીઝલ ભરેલાં કેન મળી આવ્યાં છે.
![]() |
Advertisement |
*મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
![]() |
Advertisement |
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Email : jaymalsinhjadeja@gmail.com*
આજની તસવીર :
![]() |
આનંદ અમારા ગોત્ર , ઉત્સવ અમારા જાતિ |
ભીડમાં પણ જે મગ્ન રહે , તે જ ધ્યાની.....
Comments
Post a Comment