Skip to main content

બચ્ચનને લીલાવતી હોસ્પિટલમાં ખસેડાયા : હવે તબિયત સારી

✒ બોલીવુડના પીઢ અભિનેતા અમિતાભ ને હોસ્પિટલમાં ખસેડાયા.

અભિનેતા અમિતાભ બચ્ચનને સાંજે આજે નિયમિત તપાસ માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 75 વર્ષીય અભિનેતા ગરદન અને સ્પાઇન પીડા અંગે ફરિયાદ કરી રહ્યા હતા, તે નિયમિત ચેક અપ માટે લિલાવતીમાં અને બહાર સારવાર લઈ રહ્યા છે. હાલ એમની તબિયત સુધારા ઉપર છે.
Video :કચ્છની પ્રથમ 24 કલાક ની ચેનલ " મા આશાપુરા ન્યુઝ "
https://youtu.be/waijxaD_bo4

Comments