૬૬,૮૦૦ ના મુદામાલ સાથે ૧૭ ઇસમોની અટક કરવામાં આવી..
ભુજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળ ૧૬-૨-૧૮ ના રોજ સુમરાસર વાડી વિસ્તાર માંથી જુગાર રમતા ૧૭ ઈસમોને ઝડપી પાડવા માં આવેલ છે. જુગાર ધારા ની કલમ ૧૨ મુજબ તેમની અટક કરવામાં આવી છે.
અટક કરાયેલ ૧૭ ઇસમો
ધાણીપાસના પકડાયેલ આ જુગારમાં રોકડા રૂ. ૩૯,૬૦૦/- તથા મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત રૂ. ૨૭,૦૦૦ તેમજ અન્ય કુલ ૬૬,૮૦૦ ના મુદામાલ સાથે (૧) મામદ હુસેન ઉર્ફે મમલો સુમરા, (૨) જુસબ ઈબ્રાહીમ સમેજા, (૩) અકબર દાઉદ લોઢીયા, (૪) સલીમ હુસેન લુહાર, (૫) રહીમ જુમા સમેજા, (૬) ઉમર જુમા સમેજા, (૭) મજીદ સાલેમામદ શેખ, (૮) જુસબ આમદ મંધરીયા, (૯) જુમા લધા કાસમ સમેજા, (૧૦) હારુન અબ્દુલા કુંભાર, (૧૧) સિધિક ઓસમાણ મોખા, (૧૨) આધમ ખમીશા મોખા, (૧૩) મુસ્તાક અમીન શેખ, (૧૪) રહીમતુલા નુરમામદ ભટ્ટી, (૧૫) ઈબ્રાહીમ દાઉદ ધલ, (૧૬) મુસ્તાક સુમાર અબ્દુલા, (૧૭) પ્રવીણસિંહ ઉર્ફે પથુભા ચમનસિંહ જાડેજા નામક ૧૭ ઇસમોની અટક કરવામાં આવેલ છે.
અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી
મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB
Comments
Post a Comment