કચ્છ ક્રાઈમ ફાઈલ : બીદડા માં જુગાર પકડાઈ ,રેલવેના બે કર્મી બુટલેગર , મુન્દ્રામાં કપાસ ચોર પોલીસ પાંજરે , વિદ્યાર્થીને બેભાન બનાવાયો ,
શંકાસ્પદ ગૌમાંસ પકડાયું , સગીર બાળક 3 બાઈક સાથે પકડાયો,
Note : વધુ ક્રાઈમ સમાચાર જાણવા આ લિંક સમયાંતરે ઓપન કરતાં રહેવી.
(મા ન્યુઝ , કચ્છ )માંડવી તાલુકાનાં બીદડા ગામે જુગાર પકડાઈ .
કરશન જુમાભાઈ સંઘાર , છગન પેટણી , મમુ જુમા સંઘાર , મંગલ જુમા સંઘાર , જુમા સંઘાર , કરશન પરબત સંઘાર , અને સુલતાન કમરુદિન શેખ ની ધરપકડ કરવામાં આવી છે , રોકડ 4120 તથા મોબાઈલ સહિત 6120 મો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે.
(મા ન્યુઝ , કચ્છ )
ભુજ બી ડિવિઝન પોલીસે આજે ભુજના સરપટનાકા બહાર આવેલી આશાપુરા ટાઉનશીપમાં તેમના ભાડાના મકાનમાં દરોડો પાડી 3150 રૂપિયાની કિંમતની વ્હિસ્કીની 9 બોટલ જપ્ત કરી હતી , ભુજ રેલવે પોલીસ મથકે આર.પીએફ માં
કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં બલજીત ધરમવીર દહિંયા અને પંકજ નિરંજનલાલ શર્મા ની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે, બંને આરપીએફ જવાનો હરિયાણાના વતની છે.
(Video : કચ્છની સૌથી વધારે નેટવર્ક ધરાવતી અને કચ્છની પ્રથમ 24 કલાક ની ચેનલ : મા આશાપુરા ન્યુઝ )
અમારી ચેનલ Subscribe જરૂર કરજો
(મા ન્યુઝ , કચ્છ )
મુંદરાના પત્રી ગામેથી થોડાંક સમય પહેલાં વાડીમાંથી ચોરાયેલાં 80 હજાર રૂપિયાની કિંમતના 40 મણ કપાસની ચોરીમાં ગોવિંદ વિરચંદ ઠાકોર રહે. વડાણા, ભાભર, બનાસકાંઠા , મુકેશ હેદુજી ઠાકોર ( રહે. ઈશ્વરીયા, વાવ, બનાસકાંઠા. હાલે. મહેસાણા ની ધરપકડ મુન્દ્રા પોલીસે કરી છે.
અન્ય આરોપી પિન્ટુની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
(મા ન્યુઝ , કચ્છ.)
ભૂજના યુવાનને બસમાં ઝેરી પદાર્થ ખવડાવતા આ યુવાન બેભાન બન્યો હતો.ગાંધીનગર થી ભુજ આવતી બસમાં ભુજના યુવાનને અજાણ્યા શખ્સ દ્વારા ઝેરી પદાર્થ ખવડાવી ને બેભાન કરવામાં આવ્યો હતો.આ યુવાનને જાગૃત નાગરિકો દ્વારા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.યુવાન પાસેથી કઈ વસ્તુઓ ખોવાઈ ગઈ છે.તે હજી યુવાન ભાનમાં આવશે પછી ખબર પડશે.ઉલ્લેખનીય છે કે આ યુવાન ગાંધીનગર પરીક્ષા આપવા ગયો હતો.
( Video :કચ્છનાં ખેડૂ અને ખેતીની ધરાર અવગણના : રવિન્દ્ર ત્રવાડી સાથે ખાસ મુલાકાત )
(મા ન્યુઝ , કચ્છ )
ભુજ તાલુકાના લોરીયા ગામ નજીક આવેલી લોરીયા ચેકપોસ્ટ પાસે સ્કુટરની ડીકીમાંથી શંકાસ્પદ માંસ ઝડપાયું હતું.બોર્ડર વિંગના જવાનો વાહનોની ચકાસણી કરતા હતા ત્યારે સ્કુટરની ડીકીની તપાસ કરતા તેમાં શંકાસ્પદ માંસ જણાયું હતું.સ્કૂટર ચાલક સ્કૂટર મૂકીને ફરાર થઈ ગયો હતો.આ અંગે પોલીસે માંસ ની ચકાસણી કરતા આ માંસ ગૌવંશ નું હોવાનું બહાર આવ્યું હતું.ગઇકાલે સ્કુટરની ડીકી માંથી કુલ 30 કિલો માસ ઝડપાયું હતું.જે ગૌવંશ નું હોવાનું બહાર આવ્યું છે.આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસના હિંમત સિંહ જાડેજાએ ફરિયાદી બનીને આરોપી સામે પશુધારાની જુદી જુદી કલમો અનુસાર ગુનો દાખલ કર્યો છે.સ્કુટરચાલક આરોપીની ધરપકડ કરવા પોલીસે તેમના ચક્રો ગતિમાન કર્યા છે.
(મા ન્યુઝ , કચ્છ )
ભચાઉ પોલીસે ત્રણ ચોરાઉ મોટર સાયકલ અને ચાર મોબાઈલ સાથે એક ની ધરપકડ કરવામાં આવી હતી , પરંતુ બાળક આરોપી સગીર વયનો હોતાં છોડી દેવાયો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, ચોરીનો મુદ્દામાલ તેને શબ્બિર નામના શખ્સે વેચવા માટે આપ્યો હતો.
શબ્બિર હિસ્ટ્રીશીટર છે. અગાઉ પણ તે અનેક કેસમાં ઝડપાયેલો છે. તેના પર હત્યા કેસનો ગુનો પણ દાખલ થયેલો છે. બાતમીના આધારે પોલીસે શહેરના જૂના બસ સ્ટેશન તરફ જતાં રોડ પરથી ચોરીની મોટર સાયકલ પર જતાં સગીરને ઝડપી પાડ્યો હતો.

![]() |
(ગુનામાં વપરાયેલી મહિન્દ્ર મેક્સ પીકઅપ જીપ જીજે 02 એક્સ એક્સ 5124 , આરોપી સાથે મુન્દ્રા પોલીસ નજરે પડે છે ) |

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

*Email : jaymalsinhjadeja@gmail.com*
Comments
Post a Comment