🖋 કચ્છમાં આતંકીઓ ઘૂસ્યા હોવાનાં સમાચાર સોશ્યલ મીડિયામાં છેલ્લા બે દિવસથી વાયરલ , પણ સમાચાર એક વર્ષ જૂનાં છે.

(મા ન્યુઝ , 1 ફેબ્રુઆરી, 14:34) બે દિવસથી સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયો છે.
અમુક વોટસએપ ગ્રૂપમાં આ વિડિઓની યુ-ટયુબની લિંક પણ વાયર થઈ છે. આ વિડિઓ આજતક ચેનલનો છે જેમા બતાડવામાં આવ્યું છે કે ખુફીયા વિભાગ દ્વારા કચ્છમાં 4-5 આતંકવાદીઓ વિસ્ફોટક સાથે ઘુસ્યા હોવાથી કચ્છ સહિત સમગ્ર ગુજરાતના મોટા શહેરોમા એલર્ટ જાહેર કરાયો છે. (જુઓ વીડિયો)
(આજતક ચેનલ નો જૂનો વિડિઓ જે વાયરલ થઈ રહ્યો છે )
પણ હકીકત કંઈક અલગ છે આ વિડિઓની તપાસ કરતા જે યુ-ટયુબ લિંક વાયરલ થઈ તે લિંક 17 ફેબ્રુઆરી 2017ના પબ્લીસ થયેલ છે
![]() |
(આ વિડિઓ જૂનો છે એની સાબિતી) |
અને આ વિડિઓમાં નીચેની પટ્ટીમાં ઉતરપ્રદેશ વિધાનસભા ચુંટણીના ન્યુઝ ચાલુ છે. આ તમામ બાબતો ચકાસતા સ્પષ્ટ જણાઈ આવે છે કે આ વિડિઓ 12 મહિના પહેલાનો છે માટે આ ખોટો વિડિઓ એક બીજાને સેન્ડ કરી ભ્રમ ફેલાવવાથી દૂર રહેવા અપીલ છે.
લોકો પણ વોટ્સઅપ માં આવા મેસેજ મોકલી એકમેકને પૂછી રહ્યા છે , પણ વાસ્તવિકતા એ છે આ સમાચાર જૂનાં છે .
કચ્છ એસ.પી. ને પણ આ અંગે અમુક પત્રકરોએ માહિતી પૂછી હતી ત્યારે એમણે પણ આવા કોઈજ સમાચાર હોવાનો ઇન્કાર કર્યો હતો.
આમ જો કોઈ આવા સંવેદનશીલ સમાચાર હોય તો અફવાઓ ફેલાવા કરતાં પોલીસ અને મીડિયાનો સંપર્ક કરવો હિતાવહ છે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment