બોગસ બીપીએલ ની બીજી યાદી જાહેર , ત્રણ દુકાનધારકના 550 કાર્ડ બોગસ
ગુજરાત કોંગ્રેસના નેતા એવા શ્રી આદમભાઈ ચાકીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભુજમાં આવેલા બોગસ બીપીએલ કાર્ડ અંગે ઘટસ્ફોટ કર્યો હતો.જેમાં પુરવઠા અધિકારી અને સસ્તા અનાજની દુકાનદારો ની મિલીભગત સામે આવી હતી.ભુજમાં કુલ સસ્તા અનાજની 40 દુકાનો આવેલી છે.જેમાં કુલ 13,703 બી.પી.એલ રાશન કાર્ડ નોંધાયેલા છે.
જે પૈકી અંદાજે 4300 જેટલા કાર્ડ બોગસ છે.જેના 550 જેટલા નામ આદમ ચાકીએ મીડિયા સમક્ષ રજુ કર્યા છે.જેમાં (૧)ભુજ શહેર ના ઉમેદ નગર મધ્યે આવેલા ઠક્કર પિયુષ રસિકલાલ પાસે 270 બી.પી.એલ.કાર્ડ (૨) હોસ્પિટલ રોડ મધ્યે ના મનીષ જ્યંતી લાલ ઠકકર ના દુકાન ધારક પાસેના 113 બી.પી.એલ કાર્ડ બોગસ બનેલા છે.તે જણાઈ આવે છે. સસ્તા અનાજની દુકાનના સંચાલકો મોટા ભાગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો છે.જેથી તેમની સામે તપાસ કરવામાં આવતી નથી.જે કાર્ડ બોગસ છે.અને આવા બોગસ કાર્ડ દુકાનધારક પાસે જ છે.આદમ ચાકી દ્વારા રજૂ કરવામાં આવેલા નામો ગુજરાત સરકારની પુરવઠા નિગમની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા હતા.
કૌભાંડી દુકાન ધારકો દ્વારા બનાવવામાં આવેલા બોગસ બી.પી.એલ.રાશન કાર્ડની જાણ તેમના કાર્ડ ધારકને પણ હોતી નથી.
(Video કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ચેનલ Maa Ashapura News)
આદમચાકીએ માંગણી કરી હતી કે આવા બોગસ કાર્ડ બનાવનાર દુકાનધારકોના લાઇસન્સ રદ કરવામાં આવે અને તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે.જો 30 દિવસમાં આ કેસનો ઉકેલ ન આવે તો હાઇકોર્ટમાં અરજી કરવાની તેમણે ખાતરી દર્શાવી હતી.આ અંગેની રજુઆત તેમણે પુરવઠા વિભાગના અધિક સચિવ - ગાંધીનગર અને વિરોધ પક્ષના નેતાને કરી છે.

![]() |
(Advertisement) |

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
ભુજ કચ્છ , ભારત.
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

*Email : jaymalsinhjadeja@gmail.com*
Comments
Post a Comment