Crime
માધાપરના કોટક નગર વિસ્તાર દારૂની બોટલ સાથે ત્રણની ધરપકડ
કોટક નગર નવાવાસ માધાપર વિસ્તારમાં મહેન્દ્રસિંહ મેરૂભા સોઢા ઉ.વ. ૨૭ રહે હાલે પંકજ નગર , દિનેશ ઈશા કોળી ઉ.વ. ૨૮ રહે લેર તા ભુજ , મહિપતસિંહ હઠુભા રાઠોડ ઉ.વ ૨૭ રહે લેર વાળાઓ માધાપર નવાવાસ કોટક નગર વિસ્તારમાં દારૂની બોટલ ૧ ની લેવડ દેવળ કરી રહ્યા હતા ત્યારે ભુજ બી ડીવીઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ પંકજ કુમાર કુસવાહાને જાણ થતા અટક કરેલ છે આરોપીઓ પાસેથી દારૂ બોટલ નંગ ૧ કિમંત રૂપીયા ૩૫૦ મોબાઈલ નંગ ૨ કિમત રૂપિયા ૨૦૦૦/- તથા કાર કિમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- એમ કુલ્લે મુદામાલ ૨૦૨૩૫૦/- જપ્ત કરવામાં આવ્યો છે .. અહેવાલ કિરણ ગોરી
Publishing Today , Created on Jan 9, 2018
મા આશાપુરા ન્યુઝ
9428748643
9725206123 -37

Comments
Post a Comment