સચિન તેંડુલકર મિત્રો સાથે કચ્છની મુલાકાતે
ભારતીય ક્રિકેટમાં દંતકથારુપ બનેલા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આજે સવારે કચ્છની મુલાકાતે આવી પહાેંચ્યા હતા. વહેલી સવારે ચાર મીત્રો સાથે સચિન ભુજ એરપોર્ટ આવી પહાેંચ્યા હતા. ચાહકોમાં સચિનના આગમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર જાણ થતાં જ ક્રિકેટ રસિકો દોડી ગયા હતા અને દૂરથી ક્રિકેટનાં ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ તેઆે મુંબઈથી સીધા ફ્લાઈટમાં ભુજ એરપોર્ટ આવીને માંડવી રવાના થયા હતા. માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રિસોર્ટ પર તેઆે રોકાણ કરવાના છે. સચિન પત્ની સાથે એક દિવસીય કચ્છ પ્રવાસે છે.
રાજ્યસભાના સાંસદ અને ભારત રત્નનું બિરુદ મેળવી ચુકેલા સચિનની મુલાકાતને લઇ સ્થાનિક ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છવાઇ ગયો હતો.
સચિન મીત્રો સાથે કચ્છ ફરવા આવ્યા છે. સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત છે. તેથી પોતાની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે સચિને રિસોર્ટના સંચાલકોને પણ સ્પષ્ટ લેખિત તાકીદ કરી છે. સચિનની એક ઝલક નિહાળવા તેના ચાહકો બેતાબ રહ્યા હતા.
જો કે, સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત હોવાથી ક્રિકેટ ચાહકોને એક ઝલક નિહાળવા માટે તરસવું પડéું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન આજે આખો દિવસ કચ્છમાં રહી રાત્રિ રોકાણ સેરેના રિસોર્ટમાં કરીને ગુરુવારે પરત હવાઈમાર્ગે રવાના થશે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

![]() |
(માંડવીનાં વિજય વિલાસ ખાતે હળવાશ ની ક્ષણો માં અંજલિ સચિન તેંડુલકર) |
સચિન મીત્રો સાથે કચ્છ ફરવા આવ્યા છે. સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત છે. તેથી પોતાની પ્રાઈવસી જળવાઈ રહે તે માટે સચિને રિસોર્ટના સંચાલકોને પણ સ્પષ્ટ લેખિત તાકીદ કરી છે. સચિનની એક ઝલક નિહાળવા તેના ચાહકો બેતાબ રહ્યા હતા.
જો કે, સચિનની આ મુલાકાત સંપુર્ણ અંગત હોવાથી ક્રિકેટ ચાહકોને એક ઝલક નિહાળવા માટે તરસવું પડéું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સચિન આજે આખો દિવસ કચ્છમાં રહી રાત્રિ રોકાણ સેરેના રિસોર્ટમાં કરીને ગુરુવારે પરત હવાઈમાર્ગે રવાના થશે.
![]() |
(માંડવી ની બઝારમાં લટાર મારતાં અને ખરીદી કરતાં ડૉ.અંજલિ તેંડુલકર) |
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment