જફાર થેબાની હત્યા કરનાર સિકંદરની પોલીસે કરી ધરપકડ..
ભુજના કેમ્પ એરિયામાં બેટરી જેવી સામાન્ય બાબતમાં જફાર રહેમતુલ્લા થેબાની 22 જાન્યુઆરીનાં હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે આરોપીને પકડી પાડવા સખી કમર કસી હતી. જેમાં સિકંદર સાથે 3 અન્ય આરોપીઓ સહીત ચાર આરોપીઓ ના નામ બહાર આવ્યા હતા.
આરોપી : સિકંદર
23 જાન્યુઆરીનાં મુખ્ય સૂત્રધાર એવા સિકંદર અનવર લાખાને બી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે, હજુ અન્ય 3 આરોપી ફરાર છે. જેની પોલીસે સઘન તપાસ આદરી છે. આવા કૃત્યો થી જનતાનો આક્રોશ આસમાને છે ત્યારે હવે પછી પોલીસ આરોપીઓ પર કેવી લગામ લગાવે છે તે ચર્ચાનો વિષય બની રહે છે.
મૃતક: જફાર થેબાની ફાઈલ તસ્વીર
બીજી બાજુ ના પકડાયેલ બીજા ૩ આરોપીઓની પોલીસે પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment