Skip to main content

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર..

ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ થતા ચકચાર..


ભચાઉ તાલુકાના વોંધ ગામે સગીરા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનવા પામતા, ચકચાર મચી જવા પામી છે.

(તસ્વીર માત્ર પ્રતીકાત્મક)

જાણવા મળતી વિગતો મુજબ વોંધ ગામે આ ઘટના બની હતી. ગતરાત્રી દરમ્યાન વોંધ ગામે રહેતી ૧૭ વર્ષીય સગીરા ઘરે હાજર હતી ત્યારે ગામમાં રહેતો એક શખ્સ આવ્યો હતો અને તેણીની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટનામાં ભોગ બનનારે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે,

(તસ્વીર માત્ર પ્રતીકાત્મક)

હતભાગીના પરિવારજનો મરણોતર પ્રસંગે ગયા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી, હતભાગી શખ્સ તેણીનો માસીયાઈ ભાઈ થતો હોવાનું જાણવા મળે છે. અહેવાલ-વિનોદ સાધુ

મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.

94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,





Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com
Facebook : maa news live page / group
Twitter : @jaymalsinhB

Comments