Skip to main content

કચ્છ કલેકટર રેમ્યા મોહનનો "અંબર " આજ આસમાને

કચ્છ કલેક્ટર નાં અંબર પ્રોજેક્ટ ને કલામ એવોર્ડ થી સન્માનિત કરાયો.
(મા ન્યુઝ , 21 જાન્યુઆરી, 21:20 ) કચ્છના કલેક્ટર રેમ્યા મોહન જયારે 2016માં વલસાડ  કલેક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં તે  દરમિયાન એમની ટીમે અમલી બનાવેલાં ‘અંબર’ પ્રોજેક્ટ બદલ ‘કલામ ઈનોવેશન ઈન ગવર્નન્સ એવૉર્ડ’ આજે એનાયત કરાયો હતો.
તત્કાલીન વલસાડ અને કચ્છ કલેક્ટર રેમ્યા મોહને ઑટોમેટિક મોબાઈલ બેઝડ રીપોર્ટીંગ સિસ્ટમ એટલેકે "અંબર" નામનો પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. આ અંબર પ્રોજેક્ટ ને કારણે મહેસુલ સંબંધી  અરજદારોને સરકારી કચેરીનાં ધક્કા થી છુટકારો થયો હતો અને મહેસુલના  કેસોની અંતિમ વિગત  ઘેરબેઠાં મોબાઈલ એસએમએસ દ્વારા જાણવા મળી શકે છે .
 આ અંબર પ્રોજેક્ટને  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝડપી, પારદર્શી અને કાર્યક્ષમ ગણાવી 27 ઓક્ટોબર 2016ના દિવસે લોકો માટે ખુલ્લો મુક્યો હતો . 
ભારતનાં વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામની યાદમાં ચાલતાં કલામ સેન્ટર દ્વારા 2016થી વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષ  કલામ સેન્ટર દ્વારા આયોજીત બીજા એવોર્ડ સમારોહમાં રેમ્યા મોહનને આ એવોર્ડ મળ્યો છે. એવોર્ડ મેળવ્યાં બાદ કલેક્ટર રેમ્યા મોહને પોતાની ખુશી ટ્વિટર ઉપર વ્યક્ત કરી હતી. 
It was a great pride to be honoured with an award for sms based revenue court information system - AMBAR implemented as District Collector, Valsad , at the 2nd edition of Kalam Innovation in Governance Awards at KIGA Summit, Vigyan Bhavan , New Delhi today.Kudos to Team Revenue Valsad "
Advertisement : રવિ બીજ
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB


Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv