🖋અભિવ્યક્તિની સ્વતંત્રતા : ફિલ્મ ન ચડાવવાની પણ સ્વતંત્રતા
"પદ્માવત" ફિલ્મ રિલીઝ કરીને અમે કોઈ જોખમ ઉઠાવવા તૈયાર નથી : મલ્ટીપ્લેક્ષ એસોસિએશન
સુપ્રીમ કોર્ટ ભારતનાં બંધારણને લઈને ભલે પદ્માવતનાં નિર્માતા સંજયલીલા ભણસાલીને રાહત આપી છે , પણ ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશન પણ કોઈ ફિલ્મ ના રિલીઝ કરવાનો પોતાનો અધિકાર અબાધિત રાખ્યો છે, જોકે ગુજરાત મલ્ટીપ્લેક્ષ ના સંચાલકોને કોઈ પદ્માવત રિલીઝ ના થાય એમાં રસ નથી, પણ મલ્ટીપ્લેક્ષ કોઈ જોખમ ઉપાડવા તૈયાર નથી .
કરનીસેના કોઈ પણ સંજોગે નામ બદલાવેલી ફિલ્મ પદ્માવત થિયેટરમાં રિલીઝ થાય એનાં પક્ષમાં નથી , કોઈ પણ સંજોગોમાં ઇતિહાસ સાથે છેડછાડ નહીં ચલાવી લેવાય તેવો હુંકાર કરણી સેનાએ કર્યો છે.
ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મલ્ટીપ્લેક્ષનાં માલિકો નુકસાન વેઠવા તૈયાર નથી , અમે શામાટે નુક્શાન ભોગવીએ? એવો સવાલ ઉઠાવીને પરોક્ષ રીતે ગુજરાતની કોઈ પણ મલ્ટીપ્લેક્ષ માં પદ્માવત રિલીઝ નહીં થાય એવો સંકેત પણ આપી દીધો છે.
અમુક લોકો એવું પણ માની રહ્યાં છે કે ભૂતકાળમાં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ " રામલીલા " નો પણ વિરોધ થયો હતો પણ પછી અમુક ફેરફાર બાદ ફિલ્મ રિલીઝ થઈ હતી , પણ લોકો પદ્માવત ને લઈને એવું માનતા હોય તો એ એમની ભૂલ હશે , કેમેકે આ વિષય ઇતિહાસનો છે , આ વિષય હવે સંવેદના નો છે એટલે પદ્માવત ફિલ્મ રિલીઝ થાય એવું કરનીસેના કોઈ પણ સંજોગોમાં નહીં ઈચ્છે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

![]() |
Advt : બિયારણમાં કચ્છનું વિશ્વાસ પાત્ર નામ એટલ રવિ બીજ |
ગુજરાત મલ્ટીપ્લેક્ષ એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મલ્ટીપ્લેક્ષનાં માલિકો નુકસાન વેઠવા તૈયાર નથી , અમે શામાટે નુક્શાન ભોગવીએ? એવો સવાલ ઉઠાવીને પરોક્ષ રીતે ગુજરાતની કોઈ પણ મલ્ટીપ્લેક્ષ માં પદ્માવત રિલીઝ નહીં થાય એવો સંકેત પણ આપી દીધો છે.
અમુક લોકો એવું પણ માની રહ્યાં છે કે ભૂતકાળમાં સંજય લીલા ભણસાલી ની ફિલ્મ " રામલીલા " નો પણ વિરોધ થયો હતો પણ પછી અમુક ફેરફાર બાદ ફિલ્મ રિલીઝ થઈ હતી , પણ લોકો પદ્માવત ને લઈને એવું માનતા હોય તો એ એમની ભૂલ હશે , કેમેકે આ વિષય ઇતિહાસનો છે , આ વિષય હવે સંવેદના નો છે એટલે પદ્માવત ફિલ્મ રિલીઝ થાય એવું કરનીસેના કોઈ પણ સંજોગોમાં નહીં ઈચ્છે.
હાલ સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિ ની સ્વતંત્રતા ને લઈને ભલે ભારતમાં દરેક રાજ્યમાં પદ્માવત રિલીઝ કરવાની લિલી ઝંડી આપી દીધી છે , પણ ગુજરાતમાં મલ્ટીપ્લેક્ષ એસોસિયેશન ના સંચાલકો કોઈ પણ નુકશાન ઉઠાવવા તૈયાર નથી , આમ સુપ્રીમની હા , પણ મલ્ટીપ્લેક્ષ ની ના : ગુજરાતમાં પદ્માવત નહીં
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment