Alert
પોલીસ નાં નામે કોઈ છેતરે તો છેતરાશો નહીં : કચ્છ પોલીસ
આથી તમામ કચ્છના લોકો ને પશ્શ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની જાહેર લોકોને જાણ કરી વિનંતી છે કે કોઈ લોકો પોલીસના નામે દર દાગીના ઉતરાવવા વિનંતી કરે તો કોઈ પણ એ દાગીના ઉતારવા નહિ અને આ બાબતે તાત્કાલિક ભુજ શહેર એ ડિવિઝન બી ડિવિઝન પો.સ્ટે અથવા કંટ્રોલ રૂમ ભુજ નો સંપર્ક કરવો
પોલિસ ક્યારેય કોઈ લોકો ના દાગીના ઉતારવાની સૂચના આપતી નથી તે અંગે જાગૃતિ આપના મિત્ર વર્તુળ સગા સબંધી પરિવાર મા બહોળા પ્રમાણમાં ફેલાવવી આવો કોઈ બનાવ બનતો હોય તો આ નંબર પર સંપર્ક કરવો 02832 253050 એ ડિવિઝન , 02832 243593 બી ડિવિઝન 02832 250960 કંટ્રોલ રૂમ ભુજ વતી પોલિસ ઇન્સપેક્ટર ભુજ શહેર એ ડિવિઝન પોલિસ સ્ટેશન
Publishing Today , Created on Jan 10, 2018
મા આશાપુરા ન્યુઝ
9428748643 વોટ્સએપ
9725206123 - 37
722600
6124 - 33

![]() |

Comments
Post a Comment