Skip to main content

મા આશાપુરા ન્યુઝ , 8.1.2018 સોમવાર

Date:- 08-01-2018, Monday (સોમવાર)

*​Maa Ashapura News Group​*
https://www.youtube.com/watch?v=BbwmsDVI0VA

📌 *તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું કે દરેક યુવતીને જીવન જીવવાનો સ્વતંત્ર અધિકાર છે, આ ચુકાદો શું છે ? શું આવશે તેની દુરગામી અસરો તે અંગે મા ન્યુઝે ભુજનાં પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે સાથે ચર્ચા કરી..*
https://youtu.be/bl2pm499IOU

📌 *શિક્ષણની જ્યોત જલાવનાર પ્રોફેસર વખતસિંહજી જાડેજાની ત્રીજી પુણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા..*
https://youtu.be/YiL153pLkr4

📌 *ઉતરાયણના દિવસે ઘાયલ પક્ષીઓ માટે સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે..*
https://youtu.be/qsV_JhiqCuk

📌 *કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરુણા અભિયાનની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા..*
https://youtu.be/JqxpVpw0xxk

📌 *ભુજની LNM લાયન્સ હોસ્પિટલમાં રવિવારના દાતાના સહયોગથી ૧૧૯ આંખના મોતિયાના ઓપરેશનો વિના મુલ્યે કરી આપવામાં આવ્યા, અત્યાર સુધી ૧૪ હજારથી વધુ ઓપરેશનો કરાયા છે..*
https://youtu.be/c6ZrDX6LEqk

📌 *ભીમા કોરેગાવમાં બનેલી ઘટનાના પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ છે..*
https://youtu.be/YAOkHCyjFQo

📌 *ભુજમાં ભગવાન ઓધવરામના ૬૧ માં લીલા સમાપન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી..*
https://youtu.be/TtjK6Fg0-vI

📌 *અંજાર તાલુકા મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું..*
https://youtu.be/qKeV_y0KI-I

📌 *નલીયાના ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૦૪ બોટલ રક્ત એકત્ર કરાયું હતું..*
https://youtu.be/gCgWxTI4pTo

📌 *ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા સંસ્થાના ૨૬ માં વર્ષના અવસરે ત્રણ મહાનુભાવોને અહિંસા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો..*
https://youtu.be/wpbAsTi_UUs

📌 *ભીમા કોરેગાવમાં બનેલી ઘટનાના ભારે પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે આજે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે..*
https://youtu.be/wpbAsTi_UUs

📌 *ભુજની કોમર્સ કોલેજ ખાતે જુદા જુદા ગ્રુપ ડે માં કોલેજીયનોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, ગ્રુપ ડે ની ઉજવણીનો ભારે થનગનાટ જોવા મળ્યો હતો..*
https://youtu.be/BFzhO7moqHw

📌 *ભચાઉને ખડીર મહાલથી જોડવા માટે એકલ-બાંભણકાં રોડ જે ૨૩ કિ.મી. થવા જાય છે તે બનાવવા માટે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ દિલ્હીમાં વિવિધ વિભાગોમાં રજૂઆત કરી..*
https://youtu.be/u4z8ZPTuqzA

📌 *ભુજ જાણે દબાણોનું શહેર બની ગયું છે દબાણકારો મનફાવે ત્યાં કોઈ રોકટોક વગર દબાણ કરી રહ્યા છે. બાંધકામ અંગેના કાયદાનું પાલન કરાવવા ''ભાડા'' નું તંત્ર જાણે નિષ્ક્રિય હોય તેવી છાપ ઉઠી છે. કોઈ દબાણ હટાવાતા નથી, તેથી ભાડાની ભૂમિકા માટે પણ તપાસની જરૂરત છે..*
https://youtu.be/I3ZkP4dAAxQ

📌 *ભુજમાં શિવપારસ મધ્યે પીએસીએલના લેણદારોની મીટીંગ મળી જેમાં પીએસીએલ ના એજન્ટોએ રોકાણકારોના પૈસા આ વર્ષના અંત સુધી મળી જશે તેવી આશા વ્યક્ત કરી..*
https://youtu.be/ur9OjohxrBQ

📌 *ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબો સામે પગલા લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે..*
https://youtu.be/UbBu6uZRSSE

📌 *કચ્છના સંવેદનશીલ વિસ્તારમાં થુરાયા સેટેલાઈટ ફોનના સિગ્નલ મળવાની ઘટનાથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઈ છે..*
https://youtu.be/UExFKY562FM

📌 *ભુજની જી.કે. જનરલ હોસ્પીટલના માર્ગ પર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવવા પામી છે..*
https://youtu.be/SfokY1dhQh0

📌 *ભુજ શહેરના ભીડ નાકા વિસ્તારમાં મારામારીની ઘટનામાં એક વ્યક્તિને ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળે છે..*
https://youtu.be/GJ-G7ygkhB8

📌 *મુન્દ્રાના બારોઈ રોડ પર મારામારીની ઘટનામાં પોલીસ ફરીયાદ નોંધાવાઈ હોવાનું જાણવા મળે છે..*
https://youtu.be/PgzkhLYV2UY

📌 *ભુજ શહેરના વાલ્મીકી નગર વિસ્તારમાં મારામારીની ઘટનામાં ૬ વ્યક્તિઓને ઈજાઓ પહોચતા તેઓને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..*
https://youtu.be/1j0ouvA9McM

📌 *માધાપરની ભાગોળે દેશી દારૂના મુદામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે..*
https://youtu.be/LoydMK1VRMw

📌 *અબડાસા તાલુકાના કોઠારા વાડી વિસ્તારમાં હાથ કપાતા એક વ્યક્તિને ઈજાઓ પહોચી હોવાનું જાણવા મળે છે..*
https://youtu.be/-kKKPUOmDFI

Android App - *maa news*
Youtube - *maa news live*
Facebook - *maa news live page*
Twitter - *@jaymalsinhB*
Email - *jaymalsinhjadeja@gmail.com*
Whatsapp - *94287 48643*
*97252 06127*
CUG number *97252 06123 to 37*
*72260 06124 to 33

Comments

Popular posts from this blog

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા..

કેમ્પ એરીયામાં જફાર રમજુ થેબાની હત્યા.. (મૃતક જફાર ની ફાઇલ તસ્વીર) અવારનવાર ભુજના ભીડ ફળીયા અને કેમ્પ એરિયામાં હત્યા અને હુમલાના બનાવો બનતા હોય છે. ગુન્હાખોરીનો ગ્રાફ આ વિસ્તારમાં કાયમ ઉંચકાયેલો જોવા મળે છે ત્યારે આજે (૨૨-૧) કેમ્પ એરિયામાં જફાર રમજુ થેબાની હત્યા થઇ હતી. જફારને છરી મારનાર સિકંદર અનવર લાખા નામનો વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે. વધુ વિગતો પોલીસ તપાસ બાદ બહાર આવશે. અહેવાલ અને તસ્વીર-કિરણ ગોરી (હત્યા થઈ તે સ્થળ)

બે ભાનુશાલી યુવક ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાઈ : એકનું મોત

માનકુવા ભુજ હાઈવે પર અકસ્માત માં એક નું મોત, અગાઉનું મનદુઃખ કારણભુત સ્કોર્પિયો અને બાઈક વચ્ચેનો અકસ્માત  પ્રાપ્ત વિગતો મુજબ હતભાગી અર્જુન મોરારજી ભાનુશાલી ઉ.વ. ૨૨ રહે ઝૂરા અને તેનો મિત્ર પ્રભુ ભાનુશાળી ઉ.વ. ૨૫ રહે ભુજ માનકુવા થી ભુજ આવી રહ્યા હતા ત્યારે સામે થી આવી રહેલ સ્કોર્પીઓ કાર ધડાકા ભેર અથડાતા mestro સ્કુટર ચાલક અર્જુનનું ઘટના સ્થળે મોત થયું અને સાથે આવી રહેલ પ્રભુ ભાનુશાળીને ઈજાઓ થતા ભુજ ની જી.કે જનરલ હોસ્પિટલ દાખલ કરાયા છે. મૃતક અર્જુન ભાનુશાલી સ્કોર્પીઓ ચાલક અને અન્યો કાનજી, ધીરજ ભીમજી , જગદીશ, દિનેશ દેવજી તેમજ અન્યો કાર ઘટના સ્થળે છોડી અને નાસી છુટ્યા. જાણવા મળતી માહિતી મુજબ અકસ્માત માટે અગાઉં નું મનદુઃખ કારણભુત છે. ઘાયલ પ્રભુ ભાનુશાલી ઘટનાની જાણ થતાં ભાનુશાળી સમાજ સહીત નાં અન્ય આગેવાનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા. જીકે માં એકઠા થયેલા ભાનુશાલી સમાજનાં લોકો સમપૂર્ણ વિગત માટે વાંચો : ભુજ તાલુકાના માનકુવા ગામ ખાતે આજરોજ એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.અને એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો અનુસાર , ભુજ મ

દેવાંધ માણેક ગઢવીની હત્યા, શિવરાત્રીનીનાં ગૂમ થયેલ, આરોપીની અટકાયત

🖋 શિવરાત્રી નાં ગૂમ થયેલ દેવાંધ માણેક ગઢવીની લાશ બોર માંથી મળી. આરોપીની અટકાયત કરાઈ. 13 ફેબ્રુઆરી શિવરાત્રીની રાતે ભજન સાંભળવા ગયેલા અને ત્યારબાદ ગુમ થયેલા માંડવી તાલુકાનાં ભાડિયા ગામના ગઢવી દેવાંધ માણેક ની ધારીયા જેવા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ છે અને આજે 6 દિવસ બાદ દેવાંધ ની લાશ વાડી વિસ્તારમાંથી એક બોર માંથી મળી આવી છે. આ ચકચારી બનાવમાં પોલીસે બે આરોપીની અટકાયત કરી છે , માંડવી પોલીસે ગઈકાલે દારૂના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી હતી તે ખીમરાજ હરિ ગઢવી , રામ પબુ ગઢવી જ દેવાંધ નાં હત્યારા હોવાનું પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે , સત્તાવાર જાહેર પોલીસ કરશે , હાલ બને આરોપીઓની ઉલટ તપાસ ચાલુ છે , આ હત્યા રૂપિયાની લેતી દેતી માટે થઈ હોવાનું જાણવા મળે છે. દેવાંધ ગુમ થયા બાદ ગઢવી આજે રૂબરૂ માંડવી પોલીસે જઈ તપાસ કરવા જણાવ્યું હતું , હત્યા કયા કારણોસર કરાઈ છે અને કોણે કરી છે પોલીસ એ દિશામાં તાપસ આદરી દીધી છે. - *મા આશાપુરા ન્યુઝ* , ભુજ કચ્છ , ભારત. *94287 48643 વોટ્સએપ* , 97252 06123 - 37, 72260 06124 - 33, *Youtube* : maa news live, *Android app* : maa news. *Blog* : maanewsliv