Skip to main content

35 વર્ષથી કચ્છમાં દલિતને અન્યાય : મેવાણીનાં પ્રહાર

🖋 કચ્છમાં છેલ્લા 35 વર્ષથી દલિતોને અન્યાય થઈ રહ્યો છે ,જો કચ્છનું વહીવટી તંત્ર ઉકેલ નહીં લાવે તો હાઈવે ચકાજામ ,

 આ હુંકાર ભુજમાં દલિત નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કર્યો હતો, વિશાલ રેલી બાદ જાહેરસભા સંબોધીને કચ્છ કલેકટરને આવેદન આપ્યું હતું.
કચ્છમાં દલિત, કોલી અને મુસ્લિમો ને થઈ રહેલા અન્યાય વિરુદ્ધ લડી લેવાની ચીમકી આજે જીગ્નેશ મેવાણી એ આપી હતી,
પત્રકારો સાથે કરેલ વાતચીત સાંભળવા પ્લે કરો વીડિયો 👇🏼

- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.

*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,

*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB

Comments