🖋 એલ.એ.બી એ ત્રણ લાખનો દારૂ , એક આરોપી ઝડપી લીધો : ત્રણ આરોપી નાસી છૂટયા.
એલસીબીએ દેવપર યક્ષ ગામ નજીક વિથોણ જતાં રોડ પર જીજે 12 એયુ 2322 નંબરની કારને અટકાવી તેમાંથી 432 બોટલ ઈંગ્લિશ દારૂ અને 768 બિયર ટીન મળી કુલ 2.83 લાખ રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે દેવરાજ ગોપાલ ગઢવી રહે. ભક્તિનગર, કલવાણ ચોક, માંડવીની ધરપકડ કરી છે. દરોડા સમયે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે. બિદડા, દુજુભા સાંગાજી જાડેજા ચાવડકા, નખત્રાણા અને જીવુભા જાડેજા ચાવડકા, નખત્રાણા નામના અન્ય આરોપી નાસી છૂટ્યાં હતા.
દેવરાજે પોલીસને જણાવ્યું છે કે, તેણે સહદેવસિંહ જાડેજા પાસેથી માલ વેચાતો લઈ તેમજ સહદેવસિંહના કહેવાથી અજાણ્યા માણસે તેની ગાડીમાં માલ ભરી આપ્યો હતો. આ માલ તે દુજુભા અને જીવુભાને ડિલિવરી કરવા જતો હતો. પોલીસે 1 લાખનું વાહન, 3 મોબાઈલ ફોન અને એક હજાર રૂપિયાની રોકડ રકમ મળી કુલ 5.85.585 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
![]() |
(આરોપી : દેવરાજ ગઢવી) |
એલસીબીએ દેવપર યક્ષ ગામ નજીક વિથોણ જતાં રોડ પર જીજે 12 એયુ 2322 નંબરની કારને અટકાવી તેમાંથી 432 બોટલ ઈંગ્લિશ દારૂ અને 768 બિયર ટીન મળી કુલ 2.83 લાખ રૂપિયાનો શરાબ મળી આવ્યો હતો. પોલીસે દેવરાજ ગોપાલ ગઢવી રહે. ભક્તિનગર, કલવાણ ચોક, માંડવીની ધરપકડ કરી છે. દરોડા સમયે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા રહે. બિદડા, દુજુભા સાંગાજી જાડેજા ચાવડકા, નખત્રાણા અને જીવુભા જાડેજા ચાવડકા, નખત્રાણા નામના અન્ય આરોપી નાસી છૂટ્યાં હતા.
![]() |
(દારૂની ડિલિવરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન) |
![]() |
Advertisement |
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Comments
Post a Comment