🖋 ભચાઉના વોંધ નજીક કન્ટેઈનર ટ્રેલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતાં 4 લોકોના મોત.
![]() |
(ભોગ બનનનાર પરિવારની કાર) |
![]() |
(અકસ્માતની ગંભીરતા દેખાડતી તસ્વીર) |
અકસ્માતનો બનાવ હોટેલ વે વેઈટથી સામખિયાળી તરફ જતા માર્ગ પર બન્યો છે. ઘટનાસ્થળે પહોંચેલાં ભચાઉના પીઆઈ એમ.આર.ગોઢાણિયાએ પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું કે, ટ્રેલરચાલક રોંગસાઈડમાં જતો હતો અને સામેથી આવતી ટાટા એરીયલ કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી.
![]() |
(ગોઝારા અકસ્માતનું કારણ , રોંગ સાઈડમાં ધસી આવેલું ટ્રેલર) |
![]() |
(અકસ્માતમાં ચમત્કારીક રીતે ૮ મહિનાની મૈત્રી નો બચાવ ) |
અકસ્માતમાં પુરુષોત્તમ ભાલારા , એમનાં પત્ની , , પુત્રવધુઅને દીકરાનું મોત થયું છે , જ્યારે ૮ મહિનાની પૌત્રી નો ચમત્કારીક બચાવ થયો છે. વિધિના ખેલ એવાં છે કે અન્સીલ ભાઈ ભાલારાને 14 વર્ષે પારણું બંધાયુ હતું અને આજે કરુણતા એ છે કે 8 મહિનાની મૈત્રી ને હિંચવા વાળું કોઈ બચ્યું નથી .
તસ્વીર અને અહેવાલ : કાનજી ભાઈ રાઠોડ , વિનોદ સાધુ , ભચાઉ .
- *મા આશાપુરા ન્યુઝ* ,
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
ભુજ કચ્છ , ભારત.
*94287 48643 વોટ્સએપ* ,
97252 06123 - 37,
72260 06124 - 33,
*Youtube* : maa news live,
*Android app* : maa news.
*Blog* : maanewslive. blogspot. com
*Facebook* : maa news live page */* group
*Twitter* : @jaymalsinhB
Enter your comment...ઓમ સાન્તિ ભગવાન તેમની દિવ્ય આત્મા ને સાન્તિ આપે
ReplyDelete