રાપરના લાકડીયા ગામે દેવસ્થાને દર્શન કરવા આવેલા માર્ગ અકસ્માતમાં એક જ પરીવારના ૯ સભ્યોનું મોત નીપજયું.
રાપર તાલુકાનાં લાકડીયા ગામે આવેલા દેવસ્થાનના દર્શન કરી ઈકો કારમાં પરત ફરી રહેલા રાજકોટના કલાડીયા પરીવારને ટ્રક સામે કાર અથડાતા અકસ્માતમાં ૯ સભ્યોનું મોત નીપજયું છે.
આ દુર્ઘટનામાં ૬ સભ્યોનું ઘટના સ્થળે મોત થયું હતું અને બાકીના ૩ સભ્યોને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં સારવાર દરમિયાન જ આ ત્રણ સભ્યોનું મોત નીપજયું હતું.જાણવા મળતી વીગતો અનુસાર આ બનાવ રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક બન્યો હતો અને આ બનાવથી તેઓના પરિવારમાં શોકનું મોજું ફરી વળયુ છે.
Android App - maa news
YouTube - maa news live
Fb page - maa news live page
Fb group: maa news live group
Twitter - @jaymalsinhB
Email - jaymalsinhjadeja@gmail.com
Whatsapp - 94287 48643
97252 06127
CUG Number - 97252 06123 to 37
72260 06124 to 33
મા ડ્રાઈવીંગ સ્કૂલ :
125 કીમી ટ્રેનિંગ, 2500 રૂપિયા.
મા ગૌશાળા:
દેશી ગાયનું દૂધ : 40 રૂપિયા લીટર,
ઘી 800 રૂપિયા કિલો.
ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર
મા ડ્રિંકિંગ વોટર:
15 રૂપિયામાં 20 લીટર

Comments
Post a Comment