આજ રોજ આરોગ્ય વિભાગ તરફ થી મળેલ માહિતી અનુસાર કચ્છમાં સ્વાઇન ફ્લૂના બે કેસ પોઝિટિવ આવતા તંત્ર ફરી દોડતું થયું છે. આજે એટલે કે તા. 16-10-2018 ના એક 62 વર્ષીય પુરુષ અને એક 24 વર્ષીય મહિલા ના કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમને સારવાર માટે ભુજ ની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્વાઇન ફ્લૂના આ બે પોઝિટિવ કેસ સાથે જાન્યુઆરી 2018 થી આજ સુધી કુલ 18 કેસો પોઝિટિવ આવી ચૂક્યા છે. Android App - maa news YouTube - maa news live Fb page - maa news live page Fb group : maa news live group Twitter - @jaymalsinhB Email - jaymalsinhjadeja@gmail.com Whatsapp - 94287 48643 97252 06127 CUG Number - 97252 06123 to 37 72260 06124 to 33 મા ડ્રાઈવીંગ સ્કૂલ : 125 કીમી ટ્રેનિંગ , 2500 રૂપિયા. (Lady Instructor for Lady Student) મા ગૌશાળા : દેશી ગાયનું દૂધ : 50 રૂપિયા લીટર , ઘી 1000 રૂપિયા કિલો. ગૌમૂત્ર ફ્લોરકલીનર : 50 રૂપિયા લીટર મા ડ્રિંકિંગ વોટર : 20 રૂપિયામાં 20 લીટર
કચ્છની સૌથી વધારે ફેલાવો ધરાવતી ન્યુઝ ચેનલ