કચ્છ જિલ્લા આર.ટી.ઓ. કચેરી દ્વારા જુન-૨૦૧૮ માસ દરમ્યાન માંડવી ખાતે તા.૧૯/૬, નખત્રાણા તા.૨૧/૬, મુન્દ્રા તા.૨૨/૬, રાપર તા.૨૬/૬ તેમજ ભચાઉ તા.૨૮/૬ના કેમ્પનું તાલુકા મથકે આયોજન કરાયું છે. કેમ્પમાં ટ્રાન્સપોર્ટ વાહનોમાં રીફલેકટીવ ટેપ, સ્પીડ ગવર્નર, એચએસઆરપી લગાવેલ હોય એજ વાહનોના ફીટનેશ (સીએફ) રિન્યુ કરવામાં આવશે અન્યથા ભુજ/ગાંધીધામ કચેરી ખાતે ફિટનેશ (સીએફ) રીન્યુ કરાવવા માટે આવવું. રીફલેકટીવ ટેપ, સ્પીડ ગર્વનર, એચએસઆરપી લગાવવાની સુવિધા ભુજ/ગાંધીધામ કચેરી ખાતે ઉપલબ્ધ હોય પરંતુ કેમ્પ સ્થળે સુવિધા હાલમાં નથી જેની મોટરીંગ પબ્લીકે નોંધ લેવી..
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment