ભચાઉ ના શિકરા ખાતેથી દારૂ જપ્ત થવાના મામલા માં આજ રોજ પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. વિગતમાં ગઈકાલે આર આર સેલે દરોડા પાડીને સફળ કાર્યવાહી કરી હતી જેમાં આ ઘટનામાં સ્થાનિક પોલિસ ઊંઘતી ઝડપાઇ હતી. આ ઘટના ને લીધે રેન્જ આઈજી એ ભચાઉ પોલીસ મથકના પીઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓ ને સસ્પેન્ડ કર્યા છે. PI , PSI , ASI , સહિત 5 સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાને પગલે પોલીસ બેડા માં ફફડાટ ફેલાઈ ગયો છે..
- મા આશાપુરા ન્યુઝ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ,
97252 06123 -
37,
72260 06124 -
33,
Youtube : maa
news live,
Android app :
maa news.
Blog :
maanewslive. blogspot. com
Facebook : maa
news live page / group
Twitter :
@jaymalsinhB
Email :
jaymalsinhjadeja@gmail.com
Comments
Post a Comment