ભુજથી ખાવડા તરફ જતાં માર્ગ પર લોરીયા ચેકપોસ્ટ પાસે ઈકો કાર અને બસ વચ્ચે સર્જાયેલી ટક્કરમાં નવ લોકોનાં મોત નીપજ્તાં ગમગીન છવાઈ ગઈ છે,
કાર માં સવાર હતભાગી રાજકોટ ,ઉપલેટા , ધોરાજી અને જેતપુરના હોવાનું ખુલ્યું છે , જોકે પોલીસ દ્વારા સતાવાર નામ અને ગામનાં જાહેર હજુ સુધી કરાયાં નથી ,
ભુજ તાલુકાના લોરીયા નજીક કાર અને બસ વચ્ચે અકસ્માતમાં 9 મોત થતા આ માર્ગ ફરી એક વાર રક્તરંજીત બન્યો હતો ,
તમામ હતભાગી રણોત્સવ માં આવ્યા હતા, ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર અકસ્માત નો સિલસિલો અવિરત ચાલુ રહે છે , ત્યારે પીલીસ, આરટીઓ, અને સંબંધિત તંત્ર તકેદારી રાખે એ ઈચ્છનિય છે,
ભુજ ની જનરલ હોસ્પિટલ માં મૃતદેહ ને લઈ અવાતા ગમગીની છવાઇ ગઈ હતી, પોલીસે ઘટના સ્થળે દોડી જઈને હાથ ધરી છે,
હતભાગીમાં મોટાભાગના ઈકો કારમાં બેસેલાંનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે , પોલીસ તપાસ બાદ મૃતકનાં નામ અને ગામનાં નામ જાહેર થશે.
-- મા આશાપુરા ન્યુઝ ,
ભુજ કચ્છ , ભારત.
94287 48643 વોટ્સએપ ,
97252 06123 - 37,
72260 06124 - 33,
Youtube : maa news live,
Android app : maa news.
Blog : maanewslive. blogspot. com

Comments
Post a Comment